Gujarat/ રાજકોટ સિવિલ હોસ્પિટલોમાં તબીબોને કોરોના, 10 તબીબ સહિત 50 તબીબી સ્ટાફને કોરોના , બાળકોના વિભાગના વડા ડૉ.પંકજ બુચને કોરોના, અત્યાર સુધી 175 તબીબો કોરોના સંક્રમિત , 165 મેડિકલ અને વર્ગ-4ના 150 કર્મીઓને કોરોના , દરરોજ 5 થી 7 કર્મચારીઓ થઈ રહ્યા છે કોરોનાગ્રસ્ત

Breaking News