Breaking News/ રાજકોટ: સીંગતેલના ભાવમાં ભડકો યથાવત, સતત બીજા દિવસે ડબ્બામાં 50 રૂપિયાનો વધારો 2 દિવસમાં સીંગતેલમાં ડબ્બે 100 નો ભાવ વધારો 3 દિવસમાં ડબ્બામાં 130 થી 140 રૂપિયાનો વધારો ડબ્બાનો ભાવ 2820 થી વધીને 2870 સુધી પહોંચ્યો ચીન દ્વારા સીંગતેલની માગ વધતા ભાવ વધારો

Breaking News