ગુજરાત/ રાજકોટ: B.Com, BBA પેપર ફૂટવાનો મામલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં FSLની ટિમ દ્વારા તપાસ કોલેજમાં મોકલવામાં આવેલા બોકસ, કવરની તપાસ B.Comના 97માંથી 22 બોક્સ ખુલ્લા નીકળ્યા FSLની ટિમ દિવસમાં રિપોર્ટ આપશે હજી સુધી કોણે અને ક્યાંથી પેપર ફૂટ્યા તે બહાર ન આવ્યું

Breaking News