Gujarat/ રાજપથ કલબની મેમ્બરશીપ ગીરવે મુકવાનો મામલો,કલબે પ્રથમેશ પટેલને ફટકારી નોટિસ,કામચલાઉ ધોરણે મેમ્બરશીપ સસ્પેન્ડ કરાઈ,એક સપ્તાહ માં ખુલાસો આપવા નોટિસ,જો ખુલાસો ન આપે તો મેમ્બરશીપ રદ્દ થઈ શકે

Breaking News