Gujarat/ ગાંધીનગર મત ગણતરી કેન્દ્ર પર નીકળ્યો કિંગ કોબ્રા, સેકટર-15 ખાતે સરકારી આર્ટ્સ કોલેજમાં નીકળ્યો સાપ, ઝેરી સાપ નીકળતા હાજર કર્મચારીઓમાં ફફડાટ, કિંગ કોબ્રાનું ના.મ્યુ. કમિશનર કેયુર જેઠવાએ કર્યું રેસ્ક્યુ, રેસ્ક્યુ બાદ સાપને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો,

Breaking News