Gujarat/ રાજયમાં 6 હજાર કરોડના કોલસા કૌભાંડમાં નિર્ણય, કોલસા કૌભાંડની તપાસ CIDને સોંપાઇ, વરિષ્ઠ IAS અધિકારીની શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા, ઉદ્યોગ કમિશનર કચેરીની ભૂમિકાની પણ તપાસ થશે, અધિકારીઓ અને નેતાઓની સાઠગાંઠની પણ તપાસ, કોલસાની આપતી ખાનગી કંપનીઓ બ્લેકલિસ્ટ

Breaking News