National/ રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂનો નિર્ણય, કોરોનાના કેસ વધતા રાજસ્થાન સરકારનો નિર્ણય, 8 શહેરોમાં હવે રાત્રિ કર્ફ્યૂનો કરાવાશે અમલ, રાત્રિના 11થી સવારના 5 સુધી કરાવાશે અમલ, અજમેર, ભીલવાડા, જયપુર, જોધપુરમાં આદેશ, કોટા, ઉદયપુર, સાગવાડા, કુશલગઢ પણ સામેલ

Breaking News