ભાવનગર/ રાજ્યના ગૃહમંત્રી પહોંચ્યા ભાવનગર વડાપ્રધાનના આગમનને લઈને લીધી મુલાકાત 29 સપ્ટેમ્બરના રોજ PM આવી રહ્યા છે ભાવનગર આગમન પૂર્વે વ્યવસ્થાની સમીક્ષા કરવા પહોંચ્યા રોડ શોના રૂટ અને સભા સ્થળનું કરશે નિરીક્ષણ હર્ષ સંઘવી વહીવટી તંત્ર સાથે પણ કરશે બેઠક

Breaking News