Gujarat/ રાજ્યના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, શાળા-કોલેજ શરૂ કરવા મામલે શિક્ષણમંત્રીનું નિવેદન, શાળા ખોલવા મામલે ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાશે નિર્ણય, તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા લેવાશે નિર્ણય, પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે લેવાશે નિર્ણય, ગત વર્ષની જેમ શાળા-કોલેજો ખુલશે

Breaking News