Not Set/ રાજ્યના 195 પીએસઆઈ ની પીઆઈ તરીકે બઢતી અને બદલી

પોલીસ દળમાં ફરજ બજાવતા રાજ્યભરના 195 પોલીસ સબ ઈન્સ્પેક્ટરને પીઆઈ તરીકે પ્રમોશન અપવામાં આવ્યા છે… જો કે આ પ્રમોશન આપ્યા બાદ હવે આ પોલીસ જવાનોનું પગાર 39,900 થી વધીને 44,900 અને 1,26,600 થી વધીને 1,42,400 પગાર આપવામાં આપશે… મહત્વનુ છે કે ગુજરાત પોલીસ દળમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ નિવૃત્ત થવાના છે ત્યારે સંખ્યાબંધ જગ્યાઓ ખાલી […]

Uncategorized

પોલીસ દળમાં ફરજ બજાવતા રાજ્યભરના 195 પોલીસ સબ ઈન્સ્પેક્ટરને પીઆઈ તરીકે પ્રમોશન અપવામાં આવ્યા છે… જો કે આ પ્રમોશન આપ્યા બાદ હવે આ પોલીસ જવાનોનું પગાર 39,900 થી વધીને 44,900 અને 1,26,600 થી વધીને 1,42,400 પગાર આપવામાં આપશે… મહત્વનુ છે કે ગુજરાત પોલીસ દળમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ નિવૃત્ત થવાના છે ત્યારે સંખ્યાબંધ જગ્યાઓ ખાલી પડી રહેલી છે. આ સંદર્ભે ગૃહ વિભાગે એકસાથે 195 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપીને ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો.