Breaking News/
રાજ્યના 33 તાલુકામાં વરસાદ અમરેલીના ખાંભા તાલુકામાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ અન્ય 32 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ સવારે 6 થી સાંજે 6 સુધી 12 કલાકનો વરસાદ
