Gujarat/ રાજ્યના 85 તાલુકામાં વરસાદ, વલસાડજિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથાી વધુ વરસાદ, ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ, તાપીજિલ્લાના વાલોડ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ, સુરતજિલ્લાના માંડવી તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ, જૂનાગઢજિલ્લાના માંગરોળ તાલુકામાં 1 ઇંચ વરસાદ, જૂનાગઢજિલ્લાના કોડિનાર તાલુકામાં 1 ઇંચ વરસાદ, સુરતજિલ્લાના મહુવા તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ, અન્ય 79 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 6 કલાકે પૂરા થયેલાં 24 કલાકનો વરસાદ

Breaking News