Breaking News/ રાજ્યમાં આંખ આવવાના કેસોમાં તોતિંગ વધારો, રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 30 હજાર કેસ સામે આવ્યા, અમદાવાદમાં છેલ્લા 4 દિવસથી દરરોજ 17થી 20 હજાર કેસ, કન્જક્ટિવાઈટિસના અમદાવાદમાં સૌથી વધુ 51 હજાર કેસ, તમામ જીલ્લાઓમાં દવા અને ટીપાંનો પૂરતો જથ્થો રાખવા સૂચના  

Breaking News