Gujarat/ રાજ્યમાં RTO કચેરીમાં 989 જગ્યા ખાલી, વિધાનસભા પ્રશ્નોત્તરીના જવાબમાં લેખિત માહિતી, સરકાર લાખોને રોજગારી આપવા કરે છે જાહેરાત, વાસ્તવિક્તા અલગ જ હોવાની બહાર આવી વિગત, નિયત મહેકમ કરતાં પણ ઓછું મહેકમ, ઓછા મહેકમના પગલે નાગરિકો પરેશાન, આરટીઓ કચેરીના કાર્યમાં થાય છે વિલંબ

Breaking News