કોરોનાના કેસો/ રાજ્યમાં કોરોનાના 323 કેસ નોંધાયા રાજ્યમાં 24 કલાકમાં 981 દર્દીઓ સાજા રાજ્યમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદમાં કોરોનાના 111 કેસ વડોદરામાં કોરોનાના 39 નવા કેસ મહેસાણામાં કોરોનાના 25 કેસ સુરતમાં કોરોનાના 38 નવા કેસ વલસાડમાં કોરોનાના 20 કેસ ભરૂચમાં 12, ગાંધીનગરમાં 19 કેસ સાબરકાંઠામાં 9, આણંદમાં 6 કેસ રાજકોટમાં 9 અને સુરેન્દ્રનગરમાં 6 કેસ અમરેલી અને મોરબીમાં 5-5 કેસ નવસારી અને પાટણમાં 5-5 કેસ ભાવનગરમાં 5, બનાસકાંઠામાં 2 કેસ દાહોદ અને જામનગરમાં 2-2 કેસ પંચમહાલમાં 2, ગીર સોમનાથમાં 1 કેસ ખેડા અને કચ્છમાં 1-1 કેસ નોંધાયો

Breaking News