કોરોનાના કેસોમાં વધારો/ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્રા, રાજ્યમાં કોરોનાના કેસ 262 નોંધાયા, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર, 24 કલાકમાં 146 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 1179, રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું નીપજ્યું મોત

 

Breaking News