Not Set/ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, દાદરા નગર હવેલીમાં 11 વર્ષીય બાળકીનો કોરોના પોઝિટિવ

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર છે, ત્યારે કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. આ સ્થિતિમાં ગુજરાતના દાદરા નગર હવેલીમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. સેલવાસ ખાતે 11 વર્ષની બાળકી કોરોના પોઝીટીવ આવ્યા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ બાળકી મુંબઇથી સેલવાસ આવી હતી. 11 વર્ષની બાળકીનો પોઝિટીવ આવતા તંત્ર દોડતુ થયું છે […]

Gujarat Others

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર છે, ત્યારે કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. આ સ્થિતિમાં ગુજરાતના દાદરા નગર હવેલીમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. સેલવાસ ખાતે 11 વર્ષની બાળકી કોરોના પોઝીટીવ આવ્યા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ બાળકી મુંબઇથી સેલવાસ આવી હતી. 11 વર્ષની બાળકીનો પોઝિટીવ આવતા તંત્ર દોડતુ થયું છે અને બાળકીના સંપર્કમાં તમામ લોકોના સેમ્પલ લેવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. સાથે સાથે તમામને કોરોન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.