વાદળછાયુ વાતાવરણ/ રાજ્યમાં ગરમીથી મળશે રાહત કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તમામ શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે 2 થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે અરબી સમુદ્રમાંથી ભેજ આવતા તાપમાન ઘટશે વેસ્ટર્ન ડિસટર્બન્સ સર્જાયું હોવાથી પવનો ફૂકાશે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફુંકાશે 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Breaking News