યાત્રાધામ સફાઈ કાર્યક્રમ/ રાજ્યમાં ગુજરાત રાજ્ય યાત્રાધામ સફાઈ કાર્યક્રમ CM,MLA અને સાંસદો સફાઇ અભિયાનમાં જોડાશે CM રાજકોટમાંથી સફાઇ અભિયાનનો પ્રારંભ કરાવશે બાલાજી હનુમાનના મંદિરમા સફાઈ કરી કરાવશે પ્રારંભ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ જોડાશે અમદાવાદમાં ભદ્રકાળી મંદિરથી અભિયાનનો પ્રારંભ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સફાઇ કરી કાર્યક્રમનો કર્યો પ્રારંભ

Breaking News