ગરમી/ રાજ્યમાં ચામડી દઝાડતી ગરમી સુકા અને ગરમ પવનથી પ્રજા પરેશાન આજે અને આવતીકાલે યલો એલર્ટ મોટા ભાગના શહેરોમાં ગરમી વધવાની આગાહી સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયો અમરેલી અને રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન ગાંધીનગર અને વડોદરામાં 39 ડિગ્રી અમદાવાદમાં 40 ડિગ્રી પાર થવાની શક્યતા

Breaking News