Gujarat/ રાજ્યમાં ઠંડીમાં નોંધાયો આંશિક ઘટાડો, રાજ્યમાં 9.0 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 13.6 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 17.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 15.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 11.8 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 16.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન

Breaking News