Gujarat/ રાજ્યમાં તબીબોની હડતાલનો આજે 7મો દિવસ, હડતાલને પગલે દર્દીઓને હાલાકી, સરકારી મેડિકલ કોલેજોના ડોક્ટરોની હડતાલ, બે હજારથી વધુ ડોકટરોની હડતાલ યથાવત, તબીબો સરકાર સામે પોતાની મંગ સાથે અડગ, બી.જે મેડીકલના 700 ઉપર તબીબો હડતાલ પર

Breaking News