Gujarat/ રાજ્યમાં તબીબો સરકાર સામે આકરા પાણીએ, રાજ્યમાં તબીબોની હડતાળ યથાવત, સરકાર સામે પોતાની માંગ સામે અડગ તબીબો, અમદાવાદ બી.જે.મેડીકલ કોલેજનાં 700 તબીબો હડતાળ પર, પોતાની પડતર માંગ ન સંતોષાતા તબીબોનો વિરોધ, રાજ્ય સરકારે ઉકેલ ના લાવતા તબીબોની હડતાળ

Breaking News