પઠાણ રિલીઝ/ રાજ્યમાં પઠાણ ફિલ્મ રિલિઝ કરાઈ, સુરક્ષા સાથે થિયેટરોમાં ફિલ્મ રિલિઝ, વહેલી સવારે ફેન્સ ઉમટયા સિનેમાઘરોમાં, પહેલા શોથી હાઉસફુલનો જોવા મળ્યો માહોલ અગાઉ પઠાણ ફિલ્મ ગીતને લઇ હતો વિવાદ, સેન્સર બોર્ડે વાંધાજનક સીન હટાવતા વિવાદ પૂર્ણ

Breaking News