કાતિલ ઠંડી/ રાજ્યમાં પાંચ દિવસ કાતિલ ઠંડીની આગાહી, હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી. મોટાભાગનાં શહેરમાં ગગડયો ઠંડીનો પારો, 10 શહેરોમાં 15 ડિગ્રી નીચે લઘુત્તમ તાપમાન, વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ December 7, 2022jani Breaking News