કમોસમી વરસાદ/ રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી 29 થી 31 માર્ચ દરમ્યાન માવઠાની આગાહી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પડી શકે વરસાદ જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ આગાહી બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદની આગાહી 31 માર્ચે દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પડશે કમોસમી વરસાદ

Breaking News