Gujarat/ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 63 કેસ, અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 13 કેસ, જામનગરમાં કોરોનાના 11 કેસ , સુરતમાં કોરોનાના 11 કેસ, વડોદરામાં કોરોનાના 11 કેસ, છેલ્લા 24 કલાકમાં 39 લોકો ડિસ્ચાર્જ, રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં 3ના મોત, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 480, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,516, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,428

Breaking News