Breaking News/ રાજ્યમાં H3N2ના વાયરસથી પ્રથમ મોત વડોદરામાં H3N2ના વાયરસથી મહિલાનું મોત 58 વર્ષીય મહિલાનું સારવાર દરમ્યાન મોત SSG હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત ફતેગંજની મહિલા 2 દિવસથી હોસ્પિ.માં હતા દાખલ

Breaking News