બેરોજગારી/ રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકારીયાનું નિવેદન દેશ અને રાજ્યમાં બેરોજગારી છે જ નહી ઘરે કામવાળી અને પટ્ટાવાળા કામ માટે મળતા નથી તમામ જગ્યાએ રોજગાર ઉપલબ્ધ છે દેશમાં બેરોજગારી ન હોવાનું આપ્યું નિવેદન

Breaking News