Gujarat/ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીની પ્રેસ, ‘PM ગતિ શક્તિ યોજનામાં સરાહનીય કામગીરી’, ‘DPR 10 મહિનાની જગ્યાએ એક મહિનામાં બન્યો’, સૌથી ઓછું જાહેર દેવું ગુજરાત સરકારનું: વાઘાણી, રાજ્ય સરકારનું જાહેર દેવું માત્ર 16 ટકા: વાઘાણી, ‘12,200 કરોડના ખાતમૂહુર્ત,લોકાર્પણો પૂરા થશે’

Breaking News