Gujarat/ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,હવે યોગ અને નેચરોપથીના ડીગ્રી ધારકો કરશે સારવાર,યોગ અને નેચરોપથીના માધ્યમથી કરી શકશે સારવાર,ડિગ્રી ધારકે કરાવવું પડશે રજિસ્ટ્રેશન,નિયત ફી ભરી દર 5 વર્ષે રજિસ્ટ્રેશન રીન્યુ થશે

Breaking News