Breaking News/ રાધનપુરના મઘાપુરા ગામે તળાવમાં ડૂબી જતા આધેડનું મોત, તળાવમાં પડેલી ભેંસો નીકળવા જતા આધેડ તળાવમાં ડૂબ્યા, આજે વહેલી સવારે તળાવમાંથી મળી આવી આધેડની લાશ, તળાવમાં ડૂબી જતા ભીખાભાઇ રાવળનું થયું મોત, આધેડની લાશને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડાઇ  

Breaking News