Gujarat/ રાહુલ ગાંધી નવેમ્બરમાં આવશે ગુજરાત . ચિંતન શિબિરમાં આપશે હાજરી , અમદાવાદમાં યોજાનાર છે ચિંતન શિબિર , 10 થી 13 નવેમ્બર યોજાશે શિબિર , અમદાવાદમાં યોજાશે ગુજરાત કોંગ્રેસની શિબિર , 2022ની ચૂંટણીને લઈ યોજાશે શિબિર , નેતાઓ અને કાર્યકરોને અપાશે વિશેષ તાલીમ

Breaking News