Not Set/ રિશ્તા કયા કહેેલાતા હેૈ ની અક્ષરાનો આજે જન્મદિવસ

ટેલીવુડની લાડકી દીકરી ‘અક્ષરા’ એટલે હીના ખાન છેલ્લા ઘણા વર્ષોથી લોકોના મનમાં વસી ગઈ છે. સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અક્ષરાનો રોલ પ્લે કરનારી અક્ષરાનો જન્મ આજે એટલે કે ૨ ઓક્ટોબરે ૧૯૮૭ ના રોજ થયો હતો.હીના મૂળ શ્રીનગરના મુસ્લિમ પરિવારમાંથી આવે છે. હીના વધુ અભ્યાસ માટે દિલ્હી આવીને વસી ગઈ અને તેનું નસીબ તેને […]

Entertainment

ટેલીવુડની લાડકી દીકરી ‘અક્ષરા’ એટલે હીના ખાન છેલ્લા ઘણા વર્ષોથી લોકોના મનમાં વસી ગઈ છે. સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અક્ષરાનો રોલ પ્લે કરનારી અક્ષરાનો જન્મ આજે એટલે કે ૨ ઓક્ટોબરે ૧૯૮૭ ના રોજ થયો હતો.હીના મૂળ શ્રીનગરના મુસ્લિમ પરિવારમાંથી આવે છે. હીના વધુ અભ્યાસ માટે દિલ્હી આવીને વસી ગઈ અને તેનું નસીબ તેને અભિનય ક્ષેત્રે લઈને આવ્યું. તેણે MBA નો અભ્યાસ કર્યો છે. તે હંમેશાથી એક જર્નાલીસ્ટ બનવા ઈચ્છતી હતી.પણ  તેનુ નસીબ બીજુ જ કંઈ ક ઈચ્છતુ હતુ