Railway/ રેલવે સ્ટેશને અપડાઉન કરનારને હાલાકી, વલસાડથી વડોદરા જતી લોકલ ટ્રેન બે દિવસ રદ, રેલવેનું કામ હોવાથી ટ્રેન રદ, નવસારીથી સુરત અપડાઉન કરતાં વર્ગંને મુશ્કેલી, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને અસર, વડોદરા ડિવિઝનના મિયાગામ કરજણ પાસે ચાલે છે કામ

Breaking News