Not Set/ રેલ્વે મુસાફરોને 1 પૈસામાં જ 10 લાખ રૂપિયા સુધીની વીમો

ભારતીય રેલ્વેની કંપની IRCTCએ દિવાળી પર રેલ્વે યાત્રીઓને ભેટ આપવાની જાહેરાત કરી છે. રેલ્વે મુસાફરોને 1 પૈસામાં જ 10 લાખ રૂપિયા સુધીની વીમા સેવા પૂરીપાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ વીમા યોજના લગભગ 1 મહીના પહેલા જ શરૂ કરવામાં આવી હતી.વીમા યોજના હેઠળ રેલ્વે યાત્રીઓ પાસેથી વીમા માટે 92પૈસા પ્રતિ યાત્રી દીઠ લેવામાં આવી રહ્યા […]

Uncategorized

ભારતીય રેલ્વેની કંપની IRCTC દિવાળી પર રેલ્વે યાત્રીઓને ભેટ આપવાની જાહેરાત કરી છે. રેલ્વે મુસાફરોને 1 પૈસામાં 10 લાખ રૂપિયા સુધીની વીમા સેવા પૂરીપાડવાની જાહેરાત કરવામાં આવી છે. વીમા યોજના લગભગ 1 મહીના પહેલા શરૂ કરવામાં આવી હતી.વીમા યોજના હેઠળ રેલ્વે યાત્રીઓ પાસેથી વીમા માટે 92પૈસા પ્રતિ યાત્રી દીઠ લેવામાં આવી રહ્યા હતા, પરંતુ હવે 31 ઑક્ટોબર સુધી 92 પૈસા ઓછા કરીને એક પૈસા કરી દેવામાં આવ્યા છે.આઇઆરસીટીસીનાઅધિકારીઓના કહ્યા અનુસાર 1 પૈસામાં વીમાની સુવિધા શુક્રવારથી અમલી કરવામાં આવી રહી છે તથા 31 ઑક્ટોબર 2016 સુધી બુક થતી તમામ ટિકીટો માટેઅમલી કરવામાં આવશે. જો કે, રેલ્વેની વીમા યોજનાનો લાભ આઇઆરસીટીસીની વેબસાઇટ મારફતે પોતાની ટિકીટ બુક કરાવતા મુસાફરોને મળશે