Not Set/ લંડનના પરિવારે દત્તક લીધેલા બાળકના અપહરણનો નિષ્ફળ પ્રયાસ

રાજકોટઃ કેશોદના રહેવાસી એક બાળકનો રાજકોટમાં અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બે બુકાનીધારી અપહરણ કરવા માટે આવ્યા હતા ત્યારે પરિવાર અને અપહરણ કર્તા વચ્ચે ઝપાઝપી થઇ હતી જેમા અપહરણ કર્તાએ પરિવારના સભ્યો પર તિક્ષ્ણ હથિયાર વડે હૂમલો કર્યો હતો. બાળક સહિત પરિવારના સભ્યો ધયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારના […]

Uncategorized

રાજકોટઃ કેશોદના રહેવાસી એક બાળકનો રાજકોટમાં અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બે બુકાનીધારી અપહરણ કરવા માટે આવ્યા હતા ત્યારે પરિવાર અને અપહરણ કર્તા વચ્ચે ઝપાઝપી થઇ હતી જેમા અપહરણ કર્તાએ પરિવારના સભ્યો પર તિક્ષ્ણ હથિયાર વડે હૂમલો કર્યો હતો. બાળક સહિત પરિવારના સભ્યો ધયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પરિવારના જણાવ્યા અનુસાર બાળકનેલંડનના એક પરિવાર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. જેના પાસપોર્ટ કઢાવવા માટે બાળકને લઇને રાજકોટ આવ્યા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો.