Not Set/ લક્ઝરી લાઈફ જીવતો હતો ઝુંપડપટ્ટીનો યુવાન, સગીરાને લઈ 9 માસથી હતો ફરાર

શહેરના માંજલપુર વિસ્તારની સગીરાને વિધર્મી યુવક 9 મહિના પહેલાં ભગાડી ગયો હતો. પોલીસ બન્નેને ચેન્નાઈથી શોધી લાવી હતી. સગીરાને હાઇકોર્ટ સમક્ષ રજૂ કરતાં સગીરાનો કબજો પિતાને સોંપવાનો હુકમ કર્યો હતો. વિધર્મી યુવક ઝુંપડપટ્ટીમાં રહેતો હોવા છતાં લક્ઝરી લાઈફ જીવતો હતો. સગીરાના પિતા દ્વારા માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પ્સ પણ દાખલ કરી હતી. […]

Uncategorized

શહેરના માંજલપુર વિસ્તારની સગીરાને વિધર્મી યુવક 9 મહિના પહેલાં ભગાડી ગયો હતો. પોલીસ બન્નેને ચેન્નાઈથી શોધી લાવી હતી. સગીરાને હાઇકોર્ટ સમક્ષ રજૂ કરતાં સગીરાનો કબજો પિતાને સોંપવાનો હુકમ કર્યો હતો. વિધર્મી યુવક ઝુંપડપટ્ટીમાં રહેતો હોવા છતાં લક્ઝરી લાઈફ જીવતો હતો. સગીરાના પિતા દ્વારા માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પ્સ પણ દાખલ કરી હતી. જેના પગલે પોલીસે સગીરા અને વિધર્મી યુવકને ચેન્નાઇમાં શોધી કાઢ્યા હતા.