National/ લખીમપુર હિંસા કેસમાં મંત્રી પુત્રની મુશ્કેલી વધી , BJP નેતાના પુત્ર આશિષે જ કરી ખેડૂતોની હત્યા , લખીમપુર હિંસા મામલે SITનો મોટો ખુલાસો , જાણી જોઇને કરેલું કાવતરું છે- SITનો ખુલાસો , આશિષ મિશ્રાએ ઘડ્યું હતું હત્યાનું કાવતરું , CJM કોર્ટનો આદેશ, આશિષ સામે કલમ 307 લગાવો , 13 આરોપીઓ સામે કલમ 307 લગાવવા આદેશ , SIT દ્વારા કલમો વધારવા માટે કોર્ટમાં અરજી , બિનઈરાદા પૂર્વકની હત્યાના સ્થાને કલમ 307 જોડાશે

Breaking News