Ahmedabad/ લાલદરવાજા પાસે જાન સાહેબની ગલીમાં DG વિજીલન્સના જુગારધામ પર દરોડા. કારંજ પો.સ્ટેશનથી 500 મી. દૂર જુગારના અડ્ડા પર દરોડા, 14 આરોપીની ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે કરી ધરપકડ, જુગારી મુસ્તાક મચ્છર ચલાવતો હતો વરલી મટકાનો ધંધો

Breaking News