Not Set/ લાલુએ કહ્યું તેજસ્વી નહીં આપે રાજીનામું, મહાગઠબંધન પર સંકટના વાદળ

બીહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે RJD ધારાસભ્યોની બેઠક યોજી હતી. લાલુપ્રસાદ યાદવના પરિવાર પર સીબીઆઇ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને ઇડીની કાર્યવાહી પછી પહેલીવાર આરજેડી ધારાસભ્યોની મીટિંગ લાલૂ પ્રસાદ યાદવે બોલાવી હતી.આ મીટિંગમાં લાલુ યાદવ, રાબડીદેવી અને તેમના બંને પુત્રો, તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ હાજર રહ્યા હતા.તથા આરજેડીના ધારાસભ્યો અને નેતાઓ પણ […]

Uncategorized

બીહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે RJD ધારાસભ્યોની બેઠક યોજી હતી. લાલુપ્રસાદ યાદવના પરિવાર પર સીબીઆઇ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને ઇડીની કાર્યવાહી પછી પહેલીવાર આરજેડી ધારાસભ્યોની મીટિંગ લાલૂ પ્રસાદ યાદવે બોલાવી હતી.આ મીટિંગમાં લાલુ યાદવ, રાબડીદેવી અને તેમના બંને પુત્રો, તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ હાજર રહ્યા હતા.તથા આરજેડીના ધારાસભ્યો અને નેતાઓ પણ હાજર રહ્યા હતા. મીટિંગ પછી જાહેર કરવામાં આવ્યું હતું કે તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમના પદેથી રાજીનામું નહીં આપે.મહત્વનું છે કે ઈડીના દરોડા બાદ બીહારની રાજનીતીમાં ભૂકંપ આવી ગયો હતો અને લાલૂ નિતીશના ગઠબંધન પર સંકટના વાદળો તાડાઈ રહ્યો હતો પરંતુ મંગળવારે દિલ્હીમાં યોજાનારી 17 પાર્ટીઓની મીટિંગમાં હાજર નહીં રહેવાનો નિર્ણય કરીને નિતીશ કુમારે વિરોધપક્ષને એક નવો ઝટકો