અકસ્માત/ લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત, અકસ્માતમાં ત્રણ વ્યકિતના મોત નીપજ્યા, બે વ્યકિતના ઘટના સ્થળે જ મોત થયા, આઈસર પાછળ કાર ઘૂસી જતાં સર્જાયો અકસ્માત, પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

Breaking News