Breaking News/ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદો મુદ્દે હાઈકૉર્ટનું મહત્વનું અવલોકન, લેન્ડ ગ્રેબીંગ એક્ટમાં નોંધાયેલ FRI પર સ્ટે આવી શકે: હાઇકોર્ટ, IPC ની કલમ પર પણ સ્ટે મૂકી શકાય: હાઇકોર્ટ, અત્યાર સુધી માત્ર લેન્ડ ગ્રેબીંગ એક્ટની જોગવાઈ પર મળતો હતો સ્ટે, IPC હેઠળ તપાસ ચાલુ રાખવાના કોર્ટ આપતી હતી નિર્દેશ  

Breaking News