Breaking News/ લેપટોપ ચોરી કરનાર ચોરો સુરત ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, મેટ્રો સેફટી ઓફિસરની લેપટોપ સાથેની બેગની કરી ચોરી, વરાછા ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને દબોચ્યા, રામજી ગુપ્તા અને ચેતમણી સાકેતની કરાઈ ધરપકડ, લેપટોપ, ચાર્જર, માઉસ અને બ્લુટૂથ સહિતનો સામાન કબ્જે, મજૂરી કામ માટે બંને આરોપીઓ વતનથી સુરત આવ્યા હતા, ઉધના સ્ટેશને ઉતરતી વેળા પેસેન્જરના બેગની કરી હતી ચોરી, ચોરીનું લેપટોપ વેચવા બંને આરોપી વરાછા ખાતે ફરી રહ્યા હતા, સુરત રેલવે પોલીસના ચોપડે નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો  

Breaking News