India/ લોકડાઉનથી GSTમાં 39 હજાર કરોડનું ગાબડું, કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયા આંકડા, મે માસમાં આવક રૂ.1.02 લાખ કરોડ પર, એપ્રિલમાં GST કલેકશન રૂ.1.41 લાખ કરોડ હતું, સતત આઠમી વખત GSTની આવક રૂ.1 લાખ કરોડને પાર, GSTમાં કેન્દ્રનાં 19,592-રાજ્યનાં 22,653 કરોડનો સમાવેશ

Breaking News