ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. હાલમાં ગુજરાતમાં લોક દઉંને કારણે વ્યપાર ધંધા રોજગાર બંધ છે. ત્યારે 20 એપ્રિલથી ઈ કોમર્સ કંપનીઓને નોન એસેન્સીય વસ્તુઓનું વેચાણ કરવાની પરવાનગી મળશે અને આ અંગે સરકાર સત્તાવાર જાહેરાત કરશે તેવી ચર્ચા હતી. પરંતુ આજે આ ચર્ચાઓનો અંત લાવતા ગૃહમંત્રાલયએ સ્પષ્ટતા કરી છે કે જીવન જરૂરીયાતની વસ્તુ સિવાયની કોઈપણ વસ્તુનું વેચાણ ઈ કોમર્સ કંપનીઓ માટે લોકડાઉન છે ત્યાં સુધી બંધ જ રહેશે.
મંતવ્ય ન્યૂઝ‘ તમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહો – સતર્ક રહો – સુરક્ષિત રહો. દેશ–દુનિયાનાં સમાચારની પળેપળની અપડેટ વાંચવા માટે મુલાકાત લો “મંતવ્ય ન્યૂઝ” – https://mantavyanews.com/ #કોરોનાસામેલડત #કોરોનાનાંવધતાંકેસ #કોરોનાવૈશ્વિકમહામારી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
