લોકસભા ચૂંટણી-કોંગ્રેસ/ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ સક્રિય ગ્રાઉન્ડ લેવલનું માળખું ઉભું કરવા સેવાદળને કરાશે એક્ટિવ આગામી સમયમાં સેવાદળના હોદેદારોની થશે બેઠક રાજકોટ શહેરમાં સેવાદળની થશે બેઠક કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને લાલજી દેસાઇ કરશે બેઠક સેવાદળના હોદેદારો સાથે કરશે બેઠક કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત આવશે રાજકોટ સેવાદળને ફરી એક્ટિવ કરવા કવાયત ચાલુ સેવાદળ સમિતિ સૌરાષ્ટ્ર-કચ્છના હોદેદારો સાથે કરશે બેઠક

Breaking News