Breaking News/ લોન ધારકો માટે રાહતના સમાચાર, RBIએ વ્યાજદરમાં ના કર્યો કોઇ વધારો, રેપો રેટ 6.50 ટકા યથાવત્ રાખ્યો, લોન હાલ વધુ મોંઘી નહીં થાય, મોંઘવારીના દર ઘટતા વ્યાજદર ન વધાર્યા, વ્યાજ દર ન વધારતા શેરબજારમાં તેજી June 8, 2023khusbu pandya Breaking News