Breaking News/ લ્યો બોલો: આંગણવાડીમાં બનાવી દીધો ‘તબેલો’, જામનગરની શંકર ટેકરી વિસ્તારના વરવા દ્રશ્યો, હિંગળાજ ચોક પાસે આંગણવાડીમાં બન્યો ‘તબેલો’, રોડનું કામ ચાલુ હોવાથી આંગણવાડી છે બંધ, મનપાના અધિકારીઓના આ મામલે આંખ આડા કાન, છેલ્લા ઘણા સમયથી બંધાય છે આંગણવાડીમાં ઘોડો: સ્થાનિકો, રોડનું કામ પણ ગોકળગાય ગતિએ થતું હોવાના સ્થાનિકોના આક્ષેપ  

Breaking News