ગુજરાત/ વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત આગામી 9 અને 10 ઓક્ટોબરે આવશે ગુજરાત દેલવાડા, મોટેરા, બહુચરાજીમાં યોજાશે કાર્યક્રમો મહેસાણા અને આણંદના કાર્યક્રમમાં પણ રહેશે હાજર દેલવાડામાં જાહેર સભાને કરશે સંબોધશે

Breaking News